AMRELI | By Akhand Bharat Team | Published:

જાફરાબાદમાં રામનવમીની શોભાયાત્રા યોજાઈ
જાફરાબાદ રામજી મંદિરે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરો સાથે ગોમતીદાસ બાપુ, ભાવેશભાઈ સોલંકી, અને નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલભાઈ બારીયા, કોળી સમાજ પ્રમુખ મનહરભાઈ બારીયા, ટીંબી માર્કેટ યાર્ડના ચેરમેન ચેતનભાઇ શિયાળ, સરમણભાઈ, વિગેરે કોળી સમાજના આગેવાનો,ભગુભાઈ સોલંકી, રામભાઈ સોલંકી, વિગેરે ખારવા સમાજના આગેવાનો અને હર્ષદભાઈ મહેતા, તેમજ ઈતર સમાજના આગેવાનો, અને વેપારી એસોસિએશન પ્રમુખ જયેશભાઈ ઠાકર, તેમજ એડવોકેટ શૈલેષભાઈ વઢવાણા, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ કમલેશભાઈ સાખટ, પરસોત્તમ બારૈયા,સહિત કાર્યકરો અને હિન્દુ સમાજના આગેવાનો દ્વારા પૂજા તેમજ મહા આરતી કર્યા બાદ શોભાયાત્રા જાફરાબાદની મુખ્ય બજારમાં નિકળી હતી.-અખંડ ભારત