JAMNAGAR | By Akhand Bharat Team | Published:

જામનગર શહેર માં રામનવમી ની ઉજવણી
જામનગર મહાનગર પાલિકા દ્વારા રામનવમીના પાવન પર્વે નિમિત્તે ‘જળ આરતી’ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં તળાવની પાળના ગેટ નંબર ૧ ની અંદર આવેલ ઝરૂખા માંથી મહારાજ (બ્રાહ્મણ) દ્વારા ૧૦૮ દીવડાથી તળાવ તરફ ઉભા રહી જળ આરતી કરવામાં આવેલ તેમજ તળાવ ફરતે આવેલ તમામ ઝરૂખા ઓમાં દીવડાવો પ્રગટાવેલ જે કાર્યક્રમમાં ફરવા તેમજ વોકિંગ કરવા આવેલ લોકોએ ભાગ લીધેલ હતો.-અખંડ ભારત