JAMNAGAR | By Akhand Bharat Team | Published:

જામનગર ના સચાણા ગામના ૨ લોકો ને ૨૦ વરસ ની કોર્ટે એ ફટકારી સજા
જામનગર પોક્સો કોર્ટેએ સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેવાનાં પ્રકરણમાં બે આરોપીઓ તોસીફ હુસેન સુલેમાન લાખા તથા સમીર હુસેન હનીફ ગજીયાને ૨૦ વર્ષની સખત કેદની સજા તથા પીડીતાને રૂ. ૪ લાખ વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે.-અખંડ ભારત