Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
ગત રોજ વિધાનસભા તલોદ અને પ્રાંતિજ તાલુકાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત સાબરકાંઠા ના દોલતાબાદ જિલ્લા પંચાયત સીટ ના ઉમેદવાર શ્રી રાઠોડ મોતીસિહ બાદરસિહ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રીના ઉમેદવારી ફોર્મ ભરવા તલોદ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તલોદ મામલતદાર કચેરી પ્રસંગે ઉપસ્થિત રહયા | Akhand Bharat Dainik