Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
ગીર પંથક માં કમોસમી વરસાદ આજે વેલી સવારે ગીર સોમનાથ જિલ્લા નાં તાલાલા તાલુકા માં અને ગામડા માં કડાકા અને ભડાકા સાથે કમોસમી વરસાદ ચાલુ થયો હતો આ વરસાદ નાં કારણે કેરી અને ઉનાડું પાક માં પારાવાર નુકસાન થયું હતું પ્રેસ રિપોર્ટર અયુબ ભાઈ ખાનાની અખંડ નિયુજ | Akhand Bharat Dainik