NAVSARI | By Akhand Bharat Team | Published:

ઘેકટી ગામમાં ગાયના વાછરડાનું જંગલી પ્રાણી દ્વારા મારણ
નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જંગલી પ્રાણીઓના આંટાફેરા વધી ગયા છે.ત્યારે ઘેકટી ગામના પશુપાલક સંજયભાઈ છોટુભાઈ પટેલ ગાયના વાછરડાનું દિપડા દ્વારા મારણ કર્યાની ઘટના પ્રકાશમાં આવતા સ્થાનિક પશુપાલકો અને સ્થાનિકોમાં જંગલીપ્રાણીઓની અવર જવર અને હુમલાની ઘટનાને પગલે ફફડાટ જાવા મળી રહ્યો છે.-અખંડ ભારત