NAVSARI | By Akhand Bharat Team | Published:

ઢોલુંબર મંદિર ફળિયામાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઢોલુંબર મંદિર ફળિયા માં શ્રી રામનવમી નિમિત્તે શાંતિ ૐ તથા શ્રી સત્ય નારાયણ ભગવાનની કથામાં સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહી ધાર્મિક પ્રસંગનો લાભ લીધો હતો.-અખંડ ભારત