GANDHINAGAR | By Akhand Bharat Team | Published:

બાલુંત્રી પે કેન્દ્ર શાળામાં તિથી ભોજન અપાયું
બાલુત્રી પે કેન્દ્ર પ્રા.શાળામાં ડોક્ટર રાજારામ ભાઈ જોષી, બ્રાહ્મણ મોહનભાઇ લક્ષમણભાઈ તરફથી શાળા ના બાળકોને આજે તિથિ ભોજન આપવામાં આપવામાં આવતા શાળા પરિવારે દાતા પરિવારનો આભાર માન્યો હતો.-અખંડ ભારત