Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
*અરવલ્લીઃ બાયડ તાલુકાના ડેમાઈ ગામે વ્રુક્ષ, લાઈટનો થાંભલો કાર પર પડ્યો તો સાઠંબા તાલુકાના ખારી ગામે બરફના કરાના ઢગલા જોવા મળ્યા*ચૈત્ર માસમાં ઉનાળાની સિઝનમાં વાતાવરણમાં એકાએક પલટો આવતાં સાઠંબા, બાયડ, મોડાસા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મોટી સાઈઝના બરફના કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. | Akhand Bharat Dainik