Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
અરવલ્લી જિલ્લાના મોડાસા માં આજ રોજ વિશ્વ હોમિયોપેથિક દિવસ નિમિત્તે જય જલારામ હોમિયોપેથિક મેડિકલ કોલેજ મોરવા અને અરવલ્લી આયુષ ડોક્ટર એશોશિએશનના સંયુક્ત ઉપક્રમે મોડાસા ઉમિયા મંદિર ના પટ આંગણ ખાતે હોમિયોપેથી જેવી નિર્દોષ તેમજ અસરકારક ચિકિત્સા પદ્ધતિના પ્રચાર અને પ્રસાર અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. | Akhand Bharat Dainik