ANAND | By Akhand Bharat Team | Published:

અગાસ થી પાવાગઢ પગપાળા સંઘનું પ્રસ્થાન
પેટલાદ તાલુકાના અગાસ ગામેથી દર વર્ષની જેમ ચાલુ સાલે પણ મહાકાળી યુવક મંડળ અગાસ દ્વારા પગપાળા પાવાગઢ સંઘનું આયોજન કરવામાં આવ્યું જેમાં પૂર્વ સંધ્યાએ વિશાળ સંખ્યામાં માઈ ભક્તો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં આનંદ ઉલ્લાસ થી મહાકાળી માતાનું હવન યોજી માતાજીની ધજા સાથે શોભાયાત્રા નિકળી હતી.-અખંડ ભારત