Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
આણંદ મા ચરોતર બ્રહ્મસમાજ દ્વારા પદવીદાન તથા સ્નેહ મિલન સમારોહ. આણંદ ખાતે આવેલ અવસર પાર્ટી પ્લેાટ માં સમસ્ત ચરોતર બ્રહ્મસમાજ દ્વારા પદવીદાન સમારોહ તથા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંતો મહંતો સમાજ ના અગ્રણીઓ હાજરી આપી અને સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો | Akhand Bharat Dainik