Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
આજરોજ તાલુકા સેવા સદન, નિઝર ખાતે સવારે ૧૧:૦૦ કલાકે આગામી તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી–૨૦૨૬ અનુસંધાને મહારાષ્ટ્ર રાજ્યના બોર્ડર વિસ્તારના સંબંધિત જિલ્લાઓના પોલીસ અધિકારીઓ સાથે સંયુક્ત બોર્ડર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. | Akhand Bharat Dainik