Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
આજરોજ દેવગઢબારિયા ખઃતે શ્રી માળી સોના ચાંદી એસોસિયેશન સમાજ ની ચેક અગત્યની મીટીંગ યોજી હતી.તેમા પ્રમૂખ તરીકે શ્રી સુદીપભાઈ સોની પસંદગી કરી હતી.સૌ એસોસિયેશન ના સભ્ય શ્રી અભિનંદન પાઠવ્યા હતા.હાજર માં શ્રી મેહુલભાઈ , શ્રી કે.કે.સોની,શ્રી વિરેન્દ્રભાઈ,, કીરીટભાઇ,નદુભાઈ, જતીનભાઈ, હરીશભાઈ,દીપમભાઈ, અમીશભાઈ, હેમંતભાઈ,દેવાંગભાઈ, હાજર રહ્યા હતા. | Akhand Bharat Dainik