Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
આજ રોજ તારીખ 4/4/2026 ના રોજ ભ્રુગું ઋષિ ની તપોભૂમિ એવા ભરૂચ ના આગણામાં ગૌમાતાં ના નિમિતે લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ. અને જેમાં લોકસાહિત્યકાર એવા લોકલાડીલા અને લોકજાણીતા એવા દેવાયતભાઈ ખવડ ને આમન્ત્રણ આપવામાં આવ્યું અને ભવ્ય લોકડાયરો રાખવામાં આવ્યો | Akhand Bharat Dainik